Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પોલીસ જવાનોને સૌ પ્રથમ વાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી

થર્ટી ફસ્ટ ને લઈને અમીરગઢ પોલીસચેક પોસ્ટ પર બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઇજર દ્વારા પોલિશ કરી રહી છે વાહન ચાલકોનું ઝીણવટ ભર્યું ચેકીંગ ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી મુખ્ય ગણાતી અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ પર બુધવારે થર્ટી ફસ્ટને લઈને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ઝીણવટ ભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુàª
પોલીસ જવાનોને સૌ પ્રથમ વાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી
થર્ટી ફસ્ટ ને લઈને અમીરગઢ પોલીસચેક પોસ્ટ પર બોડી વોર્ન કેમેરા અને બ્રેથ એનેલાઇજર દ્વારા પોલિશ કરી રહી છે વાહન ચાલકોનું ઝીણવટ ભર્યું ચેકીંગ ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી મુખ્ય ગણાતી અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ પર બુધવારે થર્ટી ફસ્ટને લઈને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોનું ઝીણવટ ભર્યું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અમીરગઢ પોલીસ દ્વારા રાજસ્થાન થી ગુજરાતમાં પ્રવેશ કરતા નાના મોટા તમામ વાહનોને પોલીસ સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇજર મસીનની મદદ થી વાહન ચાલકોના મોંઢા મૂકી દારૂ અથવા કોઈ પણ પ્રકારનું કેફી પ્રદાર્થનું સેવન કર્યું છે કે નહીં તેની આ મસીનના મદદ થી તપાસ હાથ ધરવામાં આવી હતી જોકોઈ વાહન ચાલક અથવા મુસાફર મસીનમાં બતાવ્યા પ્રમાણે દારૂનું સેવન કરેલ જણાય તો તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 
ત્યારે બીજી તરફ રોજિંદા રુટિંગ ચેકીંગ કરતા થર્ટી ફસ્ટ ને લઈને પોલીસ બંદોવસ્ત વધારવામાં આવ્યો છે અગાઉ ઘણી વાર વાહન ચાલકો અને પોલિશ ચેક પોસ્ટ ફરજ પરના કર્મચારીઓ વચ્ચે એલિકેસન કરવામાં આવ્યું હોય તેવા બનાવો બનવા પામ્યા છે.થર્ટી ફસ્ટને લઈને હથિયાર ધારી જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે થર્ટી ફસ્ટને લઈને અસામાજિક તત્વો દ્વારા ગુજરાત માં દારૂ અથવા કોઈ કેફી પ્રદાર્થ ને ગુજરાતમાં ના ઘુસાડે તે માટે અમીરગઢ પોલિશ એલર્ટ બની છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.